આગાહી / Gujaratમાં બે દિવસ માટે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં એક તરફ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 48 કલાક રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 126 ટકા થઇ ચૂક્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ