Sunday, October 20, 2019

ચોમાસુ / રાજ્યમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ હવામાન વિભાગ

rain forecast in gujarat 24 hours heavy rain in gujarat

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી કરવામાં આવી છે. મધ્યગુજરાતને વરસાદ વધુ ઘમરોળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ