આગાહી / ફરી ગુજરાત પર ત્રાટકશે મેહુલિયો, ગુજરાતના મોટા ભાગમાં આ તારીખથી વરસાદની આગાહી

rain forecast in costal areas of gujarat after two days

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આગામી 16થી 18 જૂન સુધીમાં દરિયાઇ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ