હવામાન / કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

Rain forecast in the Gujarat between heavy heat

આકરા ઉનાળા વચ્ચે હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી છે. આગામી 13 એપ્રિલ બાદ રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. એટલે કે બે દિવસ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. ત્યારે અમદાવાદમાં હજુ પણ પારો 40ને પાર છે. જો કે નોર્થ-સાઉથથી આવતાં પવનોમાં ભેજનું પ્રમાણ હોવાંથી ગરમીથી થોડી રાહત પણ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ