ચોમાસું / રાજ્યમાં આ તારીખ સુધી થઇ શકે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Rain Forecast For Next 5 days In Gujarat

રાજ્યમાં ગુરૂવારથી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. રાજ્યમાં સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. 21થી 26 સપ્ટેમ્બર સુધી કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ