ચોમાસું / રાજ્યના વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી, જાણો શું

Rain Forecast For Next 3 days In Gujarat

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને રાજ્યના અનેક શહેરોમાં હળવાથી ભારે વરસાદ રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ