આગાહી / દરિયો બનશે તોફાની ! આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ વિદાઇ લઇ રહ્યું છે ત્યારે ફરી અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સર્જાતા રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વેલમાર્ક પ્રેસ લો પ્રેશર ડિપ્રેશનમાં બદલાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ