આગાહી / ગુજરાતમાં ચોમાસું અંતિમ તબક્કામાં, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ |

ગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 126 ટકા થઇ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા રાજ્ય તરફ ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ