આગાહી / ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, રાજ્યમાં ફરી આ તારીખ સુધી મેઘરાજા બોલાવશે 'ધબધબાટી'

rain forecast for gujarat by weather department

ગુજરાતમાં વિદાય લઇ ચૂકેલા મેઘરાજાએ રાજ્યમાં ફરીવાર પધરામણી કરી ચૂક્યા છે. ત્યારે વરસાદને લઇ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ