મેઘની સવારી / ગુજરાતમાં વરસાદને લઈ માઠા સમાચાર, હવામાન વિભાગે આગામી 3 દિવસમાં વરસાદની કરી આગાહી

Rain forecast by Meteorological Department

આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત, વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગ મુજબ ભારે વરસાદ માટે રાજ્યમાં રાહ જોવી પડશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ