કમોસમી વરસાદ / હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો

Rain fall rajkot gondal khambhaliya junagadh

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી વચ્ચે આજે રાજકોટ, ગોંડલ, મોરબી અને ખંભાળિયા, વલસાડ, જૂનાગઢ, વંથલી, માણાવદર, ઉપલેટા, વડોદરા, જેતપુર, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, બાબરા, માળિયા અને કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ