મુંબઇ / તટિય વિસ્તારથી ગુજરાત તરફ આગળ વધી રહેલું 'વાયુ' વાવાઝોડુ

rain expected in Mumbai ahead of cyclone Vayu

વાયુ વાવાઝોડુ મુંબઇ કોસ્ટની પાસેથી પસાર થઇ રહ્યું છે. જો કે તેની કોઇ મોટી અસર મુંબઇના તટીય વિસ્તારમાં જોવા મળશે નહીં. જો કે વાવાઝોડાને લઇને ભારે વરસાદની શક્યતા છે. મુંબઇ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વાયુ વાવાઝોડુ મુંબઇના કોસ્ટથી 300 કીમી દૂર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ