હવામાન / બંગાળની ખાડીમાં લો પ્રેસરની અસરથી અમદાવાદમાં મેઘરાજાનું આગમન

અમદાવાદમાં મેઘરાજાનું આગમન થઇ ચૂક્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેસરની અસરથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં શહેરના પાલડી, વાસણા, બોપલ, આંબાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x