વરસાદ / રાજધાની દિલ્હીમાં મોસમે બદલ્યો મિજાજ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ

Rain And Thunderstorm In Delhi NCR today news

રવિવારની સાંજે અચાનક આવેલ વાવઝોડું અને વરસાદથી મોસમે મિજાજ બદલી લીધો. દિલ્હીમાં આજે બપોરે કાળઝાળ ગરમી અને સાંજે આશરે 30-40 કિમી. પ્રતિ કલાકની ઝડપથી આવેલ ધૂળ ભરેલ તોફાન બાદ કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ