મહેર / રાજ્યના 81 તાલુકામાં વરસાદ વરસ્યોઃ ઉના, સૂત્રાપાડા અને ગીર-ગઢડામાં 2-2 ઈંચ

rain in  all gujarat farmer happy una

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જ્યારે રાજ્યમાં ધીરે ધીરે ચોમાસું પણ જામતું જાય છે. આજે રાજ્યના 81 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉનામાં સવા બે  ઈંચ વરસાદ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ