આગાહી / હવામાન વિભાગની ફરી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

Rain alert saurashtra and south gujarat for next two days

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં 2020નું વર્ષ ખરેખર હેરાનગતિ વાળું રહ્યું છે. કોરોનાથી લઇને વરસાદી કહેરને પગલે માનવી પરેશાન થઇ ગયો છે. ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર જોવા મળી છે. આ વર્ષે રાજ્યમાં કુલ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમા ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ