ઝાપટાની સંભાવના / ગુજરાત પરથી ભારે વરસાદનું સંકટ ટળ્યું, જો કે આગામી 24 કલાક આ વિસ્તારોમાં જોવા મળી શકે મેઘરાજાની તોફાની બેટિંગ

Rain alert saurashtra and south gujarat

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર જોવા મળી છે. આ વર્ષે રાજ્યમાં કુલ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમા ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું. જો કે છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે વેલમાર્ક લો પ્રેશર નબળુ પડતા રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળી ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ