આગાહી / ગુજરાતમાં ફરી વરસાદની વકીઃ જાણો ક્યારે અને ક્યાં વિસ્તારોને ઘમરોળશે

Rain alert in saurashtra kutch and south gujarat

ગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 126 ટકા થઇ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા રાજ્ય તરફ ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ