બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આગામી 24 કલાક માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર, આવી ભારેથી અતિ ભારે આગાહી

photo-story

4 ફોટો ગેલેરી

મેહુલિયો / આગામી 24 કલાક માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર, આવી ભારેથી અતિ ભારે આગાહી

Last Updated: 04:27 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાક માટે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.

1/4

photoStories-logo

1. રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું

વલસાડ, દમણ અને દાદારા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. આ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી

અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં સામાન્ય વરસાદની આગહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. 25મી જૂને અહીં વરસાદ ખાબકશે

25મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26મી જૂને પંચમહાલ, વડોદરા , છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. 27 અને 28 જૂને આ જિલ્લામાં આગાહી

27 અને 28 જૂને વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 29 અને 30 જૂને રાજ્યના તમામ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Rain Forecast Rain News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ