ચિંતા / હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો!

rain alert in gujarat some districe weather department

રાજ્યમાં કમોસમી વરસાદ કહો કે માવઠું જાણે ખેડૂતોની ચિંતામાં વારંવાર વધારો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક ભાગમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યમાં ખેડૂતોના રવિપાક પર તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. 

બ્રેકિંગ ન્યૂઝ