હવામાન વિભાગ / ખેડૂતો માટે માઠા સમાચાર! આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી

 Rain Alert in gujarat says weather forecast

રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ લઇ રહી નથી. આમ રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છે. રાજ્યના વાતાવરણમાં 27 અને 28 જાન્યુઆરીના રોજ સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ