હવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં વરસાદ

Rain alert in gujarat last 24 hours 139 district

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યભરમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધારે ભુજમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કડીમાં અને સાયલામાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ