અમદાવાદ / શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન, ગરમીથી અકળાતી પ્રજાને રાહત 

Rain in Ahmedabad

અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પ્લટો આવ્યો છે. વાતાવરણમાં પલ્ટો આવતા ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ