ચોમાસુ / અમદાવાદ મેઘો જામ્યો: વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ

Rain in Ahemdabad

ગુજરાતમાં વરસાદની સારી શરૂઆત થઈ ગઈ છે. ગઇકાલે મોડી રાત્રે ભારે પવન સાથે અમદાવાદ (Ahemdabad)માં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે આજે વહેલી સવારે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ