મેઘની મહેર / સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢમાં લાંબા સમય બાદ વરસાદ, સુરતમાં કારમાં વરસાદી પાણી ઘૂસ્યા

Rain after a long time in Saurashtra and Surat

સૌરાષ્ટ્રમાં વરસાદની રાહે લોકો બેઠા હતા ત્યાં ધોરાજીમાં નદીઓ નીકળી હતી, એક કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, એકાએક વરસાદના આગમનથી ધોરાજીમાં ઠંડક પ્રસરી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ