હવામાન / આ સ્થળે બારે મેઘ થયાં ખાંગા એટલે જ ગુજરાતમાં ઠંડી-ગરમીનો માહોલ

Rain accompanied with hailstorm in delhi

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે બપોર બાદ વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ હતી. ગાઢ વાદળોને કારણે બપોરે વિઝીબલીટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ