UNLOCK / રેલવે વિભાગે પણ 230 ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી, એડવાન્સ બુકિંગ શરુ

અને અત્યાર સુધી 30 ટ્રેનો ચાલી રહી છે. આ ટ્રેનો માટે આજથી એડવાન્સ બુકિંગની સુવિધા પણ શરૂ કરી દેવાઇ છે. હવે યાત્રિકો ચાર મહિના પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ કરી શકશે. સાથે જ તત્કાલ ટિકિટ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જો કે ભારતીય રેલવેએ એડવાન્સ બુકિંગના નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ