જાહેરાત / અનલૉક 4 બાદ રેલ્વેની મોટી જાહેરાત, 80 નવી ટ્રેનો શરૂ થશે, આ તારીખથી બુકિંગ શરૂ

railways to run 40 pairs of new special trains from september 12

ભારતીય રેલવેએ 12 સપ્ટેમ્બરથી 80 નવી વિશેષ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે 10 સપ્ટેમ્બરથી બુકિંગ કરી શકાશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમારે શનિવારે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે 12 સપ્ટેમ્બરથી 40 જોડી વિશેષ ટ્રેનો દોડાવશે. જેના માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ