#BoycottChina / આખરે રેલવેએ કરી બતાવ્યું, રેલવેએ ચીની કંપનીને આપ્યો વધુ એક ઝટકો

 railways terminates 471 crore deal with china company

ચીની કંપનીને વધુ એક ફટકો. રેલવેએ શુક્રવારે 471 કરોડ રુપિયાનો કરાર તોડી નાંખ્યો છે. ચીની કંપન બીજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્પ્યુનિકેશન ગ્રુપ કંપની લિમિટેડને 2016માં કાનપુર અને મુગલસરાયની વચ્ચે 417 કિલોમીટર લાંબા રેલ ખંડ પર સિગ્નલ અને દુર સંચારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં કામમાં ધીમી પ્રગતિને કારણે કંપનીના કોન્ટ્રાક્ટને ગત મહિને જ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. આ અંગેનો ટર્મિનેશન લેટર શુક્રવારે જ જાહેર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ