ભારે કરી! / પાન-મસાલાની પિચકારી સાફ કરવામાં રેલવેને થાય છે અબજોનો ખર્ચો, હવે બનાવ્યો નવો પ્લાન 

Railways spend billions to clean pan-spice syringes, now plans new

રેલવે તેની પોતાની સમસ્યાઓ જેવી કે, ગુટખાના નિશાન, હાથીઓ સાથે અકસ્માતો જેવી પરિસ્થિતઓ  સાથે  પણ સંઘર્ષ કરી રહી છે, પરંતુ હવે તે આ મુશ્કેલીઓ દૂર કરવા માટે ખાસ યોજના સાથે તૈયાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ