તૈયારી / સરકાર માત્ર પ્રાઇવેટ ટ્રેન જ નહીં પરંતુ આ ક્ષેત્રમાં પણ ખાનગીકરણ કરવાનો કરી રહી છે વિચાર

Railways Is Now Planning For Private Freight Trains

ટૂંક સમયમાં ખાનગી ટ્રેનો પણ હવે પાટા પર દોડતી થઇ જશે અને આ વાતની જાહેરાત પણ કરી દેવાઇ છે કે માર્ચ 2023થી પ્રાઇવેટ ટ્રેન પણ શરૂ થઇ જશે. પરંતુ સરકારની યોજના માત્ર પ્રાઇવેટ યાત્રી ટ્રેન ચલાવા સુધી સીમિત નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ