VIDEO / હવે મફતમાં મળશે રેલવે પ્લેટફોર્મ ટિકિટ, કરવું પડશે બસ આ કામ

railways introduces machines give free platform tickets

રેલવે પ્લેટફોર્મ પર જવા માટે 10 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે છે. જો કે, હવેથી તે ફ્રી મળી શકે છે. નોંધીય છે કે, ભારતીય રેલના દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર એક એવું મશીન લગાવવામાં આવ્યું છે. જેમાંથી તમે એકદમ ફ્રીમાં પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકો છે. જો કે, તેના માટે તમારે મશીનની સામે 180 સેકન્ડમાં 30 વખત દંડ બેઠક લગાવવાની પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ