સુવિધા / ટ્રેન હૉસ્ટેસ કરશે તમારું વેલકમ, ભારતની આ ટ્રેનોમાં પ્લેનને આંટી મારે તેવી સુવિધાઓ

railway to introduce train hostess in premium trains to attract more footfall

ભારતીય રેલવે હવે મુસાફરોને આકર્ષવા માટે નવુ નજરાણુ લઇને આવી રહી છે. સર્વિસ મામલે ફ્લાઈટને ટક્કર આપવાની તૈયારીમાં છે. જેના માટે પ્રીમિયમ ટ્રેનોમાં વિમાનોની જેમ એર હોસ્ટેસ જેવી સર્વિસ આપવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, રેલવે આ ટ્રેનોમાં મુસાફરોને ઘર જેવુ ખાવાનું પુરૂ પાડશે.

બ્રેકિંગ ન્યૂઝ