રેલવે / કોરોના સંકટને પગલે રેલવેના આ નિર્ણય બાદ ટ્રેનનો પ્રવાસ કરવા હવે ટિકિટની જરૂર નહીં પડે

railway station identified by qr code complete information as soon as you scan on mobile

કોવિડ -19 સામે સાવચેતીનાં પગલાં લેવાના ભાગ રૂપે હવે રેલવેની ટિકિટના બદલે માત્ર ક્યુઆર કોડથી જ યાત્રી તેની ટ્રેન સફર કરી શકશે આજથી પાઈલટ પ્રોજેક્ટના ભાગ રૂપે રેલવે તંત્ર દ્વારા પ્રયાગરાજ સ્ટેશન પર ક્યુઆર કોડ આધારિત રિઝર્વ ટિકિટ સ્કેનિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જે હવે પછી ગુજરાત સહિત દેશભરની ટ્રેનોમાં લાગુ પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ