તૈયારી / ટ્રેનમાં મુસાફરી કરનાર ખાસ વાંચો, હવે આ નિયમમાં થવા જઇ રહ્યો છે ફેરફાર

railway send law changes to central government

રેલ્વે કેન્દ્ર સરકારને ઘણા જુના કાયદામાં ફેરફાર કરવા પ્રસ્તાવ મોકલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલ્વેએ કેબિનેટને જે પ્રસ્તાવ મોકલ્યો છે તેમાં ભારતીય રેલ્વે અધિનિયમ 1989 ના બે કાયદા બદલવાની દરખાસ્ત શામેલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ