રેલવે / RTIમાં થયો ખુલાસો, રેલવેની યાત્રાળુ ટ્રેનોથી થતી આવકમાં આટલા કરોડનો ઘટાડો

railway revenue from passenger fare down by rs 400 cr in q3 income from freight up by rs 2800 crore rti

નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રેલવેના યાત્રાળુ ભાડાની આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જોકે, નૂર ચાર્જથી થતી આવકમાં સુધારો થયો છે. આ ખુલાસો આરટીઆઇ (RTI) દ્વારા થયો છે. રેલવેની યાત્રાળુ ટ્રેનથી થવા વાળી આવક બીજા ત્રિમાસિક ગાળાની તુલનામાં 400 કરોડ ઘટી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ