બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 પાસ યુવાનો તૈયાર થઇ જાઓ! રેલવેમાં પડી બમ્પર ભરતી, જલ્દી કરજો, નહીંતર તારીખ જતી રહેશે

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / 12 પાસ યુવાનો તૈયાર થઇ જાઓ! રેલવેમાં પડી બમ્પર ભરતી, જલ્દી કરજો, નહીંતર તારીખ જતી રહેશે

Last Updated: 09:20 AM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે 12 પાસ છો અને રેલવેમાં નોકરી કરવા માંગો છો તો રેલવે ભરતી બોર્ડે અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની અરજી કરવાની તારીખ લંબાવી છે. 12થી લઈને અનુસ્નાતક સુધીના કોઈપણ વ્યક્તિ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ માટે તમારે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ rrbapply.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

1/5

photoStories-logo

1. રેલવે ભરતી બોર્ડ

મિનિસ્ટ્રીયલ અને આઈસોલેટેડ કેટેગરીની પોસ્ટ માટે રેલવે ભરતી બોર્ડે અરજી કરવાની તારીખ વધારી છે. અગાઉ 6 ફેબ્રુઆરી 2025 ની તારીખને બદલે હવે તે લંબાવીને 16 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. આ અંગેની માહિતી તમને તેની ઓફિશિયલ વેબસાઇટ rrbapply.gov.in પરથી મેળવી શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 1036 જગ્યાઓ માટે ભરતી

કુલ 1036 જગ્યાઓ માટે રેલવે ભરતી બોર્ડે અરજીની જાહેરાત કરી છે. ઇચ્છુક ઉમેદવારો 16 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકે છે. રેલવેમાં 12 પાસથી ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે અને શિક્ષકની પોસ્ટ માટે અરજીકર્તા B.Ed/ D.El.Ed/ TET પાસ કરેલું હોવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રેલવેમાં કુલ ભરતી

પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT ટીચર) – 187 જગ્યાઓ તાલીમ પામેલા સ્નાતક શિક્ષક (TGT શિક્ષક) – 338 જગ્યાઓ વૈજ્ઞાનિક સુપરવાઈઝર (અર્ગનોમિક્સ અને તાલીમ) – 03 જગ્યાઓ મુખ્ય કાનૂની સહાયક – 54 જગ્યાઓ સરકારી વકીલ – 20 જગ્યાઓ શારીરિક તાલીમ પ્રશિક્ષક પીટીઆઈ (અંગ્રેજી મીડિયમ) – 18 જગ્યાઓ વૈજ્ઞાનિક સહાયક/તાલીમ – 02 જગ્યાઓ જુનિયર ટ્રાન્સલેટર (હિન્દી) – 130 જગ્યાઓ સિનિયર પબ્લિસિટી ઇન્સ્પેક્ટર – 03 જગ્યાઓ કર્મચારી અને કલ્યાણ નિરીક્ષક – 59 જગ્યાઓ ગ્રંથપાલ (લાઈબ્રેરિયન) – 10 જગ્યાઓ સંગીત (મહિલા શિક્ષિકા) – 03 જગ્યાઓ પ્રાથમિક રેલ્વે શિક્ષક – 188 જગ્યાઓ સહાયક શિક્ષક મહિલા જુનિયર વિદ્યાલય – 02 જગ્યાઓ લેબોરેટરી આસિસ્ટન્ટ/સ્કૂલ – 07 જગ્યાઓ (Laboratory Assistant/School) લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ III (રસાયણશાસ્ત્રી અને ધાતુશાસ્ત્રી) – 12 જગ્યાઓ (Laboratory Assistant Grade III (Chemist and Metallurgist)

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વય મર્યાદા કેટલી?

રેલવેમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 થી 48 વર્ષ (વિવિધ પોસ્ટ્સના આધારે) હોવી જોઈએ. આ માટે rrbapply.gov.inની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકો છો. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારની ઉંમર 1 જાન્યુઆરી, 2025 મુજબ ગણવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અરજી ફી

અરજી માટેની ફી જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા . જ્યારે SC, ST, PWD, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકોએ 250 રૂપિયા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

government jobs railway jobs utiity

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ