સરકારી નોકરી / રેલ્વે વિભાગમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે સુવર્ણ તક, 3612 પદ પર થશે મોટી ભરતી

railway recruitment 2022 apply online for various apprentice posts

ભારતીય રેલ્વે વિભાગમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવેએ એપ્રેન્ટિસની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ