પ્રસ્તાવ / ....તો હવે ટ્રેનની ટિકિટનું ચેકિંગ ટીટી નહીં કરે, રેલવે વિભાગ આ લોકોને સોંપશે કામ

railway police force ticket checking report TTE

ભારતીય રેલવેમાં ટૂંક સમયમાં જ ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. રેલવે બોર્ડ પાસે મોકલવામાં આવેલા નવા પ્રસ્તાવમાં રેલવે યાત્રી ટિકિટનું પ્રિન્ટ કરવાનું બંધ કરવામાં આવી શકે છે. સ્ટેશન માસ્ટર્સનું સિગ્નલ મેન્ટેનર તરીકે કામ કરવું, રેલવે ટીટી (TTE) ની જગ્યાએ આરપીએફ (Railway Police Force) સ્ટાફ અને યાત્રા દરમિયાન ટ્રેનમાં ઉપસ્થિત ટેકનિશિયન ટિકિટનું ચેકિંગ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયને આ ફેરફારનો પ્રસ્તાવ અલગ-અલગ ઝોનમાંથી મળ્યો છે. જો કે, રેલવે બોર્ડ દ્વારા હજુ સુધી તેને લઇને કોઇ નિર્ણય લીધો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ