2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

રેલવે / યાત્રીઓને કોરોનાથી બચાવવા રેલવેએ કાઢ્યો જોરદાર રસ્તો, હવે સ્ટેશન પર કરવામાં આવશે આ કામ

railway new model To prevent spread of corona infection luggage sanitizer machine

રેલવે કોરોના મહામારી સામે સાવચેતીનાં પગલાંના ભાગ રૂપે અનેક પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે હવે રેલવેએ સ્ટેશનના એન્ટ્રી પર યાત્રીઓ માટે લગેજ સેનિટાઈઝર મશીન લગાવી છે. જેથી યાત્રીઓના સામાનને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. રેલવેની આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ