સમસ્યા / એવું તો શું થયું કે રેલમંત્રીએ ગુજરાત સહીત નવ રાજ્યના CMને પત્ર લખીને કહ્યું, 'PM મોદી બધું જોઈ રહ્યા છે'

Railway Minister Said States To Remove Dedicated Freight Corridor Bottlenecks, Pm Closely Monitoring Progress

રેલ્વેના 81 હજાર કરોડ રૂપિયાના મહત્વના પ્રોજેક્ટમાં આવતી અડચણોને દૂર કરવા માટે રેલમંત્રી પીયુષ ગોયલે નવ રાજ્યોના સીએમને પત્ર લખ્યો છે અને કહ્યું કે પીએમ મોદી આ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ