અમદાવાદ / કેન્દ્ર સરકારે રેલવેનું ખાનગીકરણ ગુજરાતથી શરૂ કર્યું, મુંબઈ- અમદાવાદ વચ્ચે પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસની શરૂઆત

railway minister piyush goyal inauguration Mumbai-Ahmedabad Tejas Express

કેન્દ્ર સરકારે રેલવેનું ખાનગીકરણ ગુજરાતથી શરૂ કર્યું છે. મુબઈ- અમદાવાદ વચ્ચે પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસની શરૂઆત થઈ ગઈ છે. હવે અમદાવાદની જનતાને વધુ એક ભેટ મળી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેજસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેનને લીલીઝંડ મળતા આ ટ્રેનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે જો કે સામાન્ય જનતા માટે આ ટ્રેનને 19 જાન્યુઆરીથી ટ્રેન રાબેતા મુજબ દોડાવાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x