ખુશ ખબર / બુલેટ ટ્રેનની ડેડલાઇન જાહેર? રેલ મંત્રીએ કર્યું મોટું એલાન, ગુજરાતમાં બનશે વર્લ્ડ ક્લાસ સ્ટેશન

Railway minister Ashwini Vaishnav announces that India's first bullet train will run in 2026

રેલમંત્રી અષ્વિની વૈષ્ણવે અમદાવાદની યાત્રા દરમિયાન બુલેટ ટ્રેનને લઇને મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં શરૂ થશે. હાલમાં તેના પર કામ શરૂ કરી દેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ