કામની વાત / ટ્રેનમાં મુસાફરી કરવી છે તો TTEને આપવાની રહેશે આ જાણકારી, જાણી લો નવા નિયમ

railway issue new sheet tte to register passengers full details

ભારતીય રેલ્વેએ લોકડાઉનમાં ચલાવવામાં આવી રહેલી સ્પેશ્યિલ ટ્રેનને માટે નવા નિયમ જાહેર કર્યા છે. સ્પેશ્યિલ ટ્રેનથી મુસાફરી કરનારા યાત્રીઓની સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે. આ માટે ટ્રેનમાં TTE દરેક યાત્રીની ડિટેલ લખશે. આ માટે રેલ્વેએ એક શીટ જાહેર કરી છે. તમારે આ તમામ વિગતો TTEને આપવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ