સાવધાન / રેલવેની ટિકિટ બુક કરતા લોકોને લાગશે મોટો ઝટકો, IRCTC ગ્રાહકોને કર્યા એલર્ટ

railway irctc alert not respond any suspicious call link financial fraud

જો તમે ઓનલાઈન કે ઓફલાઈન ટિકિટ બુક કરો છો તો તમારા માટે IRCTCએ એક એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ એવા લોકો માટે છે જેઓ રેલવેની મુસાફરી દરમિયાન જાણકારી અથવા ફરિયાદ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ