ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / રેલવેએ 15 સ્પેશિયલ ટ્રેનોની ટિકિટ બુકિંગના નિયમોમાં કર્યો આ ફેરફાર

railway department special train ticket booking lockdown

દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને દેશમાં લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવ્યું છે. જો કે સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે નિયમોમાં છૂટછાટ આપતા રેલ સહિત અનેક સેવાઓ શરૂ કરી છે. રેલવે દ્વારા 12 મેથી ચલાવામાં આવી રહેલી રાજધાની રૂટ પર ચાલી રહેલી 15 જોડી વિશેષ ટ્રેનોના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યાં છે. નવા નિયમોનુસાર હવે એવા યાત્રીઓ પણ મુસાફરી કરી શકશે જેઓનું RAC માં બુકિંગ થયું હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ