Budget 2020 / રેલવે બજેટઃ 550 સ્ટેશનો પર Wifi લાગશે, મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ બાદ નવી હાઈસ્પીડ ટ્રેનો દોડશે

Railway budget 2020 nirmala sitharaman Mumbai Ahmedabad high speed train

દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આજે મોદી સરકાર 2.0ની અગ્નિ પરીક્ષાનો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે જીએસટીને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં હતા. આ સાથે જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી કરાશે. ત્યારે બજેટમાં રેલવે ક્ષેત્રે 10 મહત્વની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ