મોટી રાહત / મોંઘવારીની વચ્ચે જનતાને મોટી રાહત: રેલ્વેએ 50 ટકા સુધી ઘટાડ્યા AC લોકલ ટ્રેનના ભાડા

railway board cuts fare of tickets for mumbai ac local trains by 50 percent

રેલ્વે વિભાગે મોંઘવારીની વચ્ચે જનતાને મોટી રાહત આપી છે. ભારતીય રેલ્વે બોર્ડે મુંબઈમાં AC લોકલ ટ્રેન માટે ભાડામાં કાપ મુકવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ