વ્યવસ્થા / રેલવેના બ્લેન્કેટનું થશે ‘ઑનલાઈન મૉનિટરિંગ’ : દર 15 દિવસે ધોવા માટેનું ‘અલાર્મ’ વાગશે

Railway blanket will now be 'online monitoring' There will be an 'alarm' to wash every 15 days

ટ્રેનના એસી ક્લાસમાં મળતા ગંદા બેડરોલની ફરિયાદ ભલે રેલવે કાને ધરતું ન હોય, પરંતુ હવે બ્લેન્કેટ (કામળો) ગંદો થશે તો જાતે જ બોલશે કે, ‘હું બહુ ગંદો થઈ ગયો છું!’ 15 દિવસે ધોવામાં નહીં આવે તો બ્લેન્કેટ જાતે જ રેલવેને એલર્ટ મોકલી દેશે. સાંભળવામાં પહેલી નજરે વિચિત્ર લાગતી આ વાત બ્લેન્કેટની ઈલેક્ટ્રોનિક ટેગિંગથી શક્ય બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ