યોજના / નથી મળી રહી ટ્રેનની કન્ફર્મ ટિકિટ તો ફ્લાઇટમાં મુસાફરી કરવાની તક, જાણો ક્યાં મળી રહી છે આ સુવિધા

Railofy Startup now get flight ticket of tatkal railway ticket is not confirmed

રેલવે ટિકિટ બુક કરાવતા સમયે કન્ફર્મ ટિકિટ મળશે કે નહીં તેને લઈને યાત્રીઓ હંમેશાં ચિંતામાં હોય છે. કન્ફર્મ સીટના ચક્કરમાં લોકો મહિના પહેલા પોતાનો ટ્રાવેલ પ્લાન બનાવે છે અને ટિકિટ બુક કરાવે છે. જો કે, એજેન્ટ દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ તો થઈ જાય છે પરંતુ તેના માટે વધારે પૈસા ચૂકવવા પડે છે. હવે ટૂંક સમયમાં આ સમસ્યાથી છૂટકારો મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ